જાણો ગુજરાતમાં મળી આવેલા છોકરાના નામે વાયરલ થઈ રહેલા ફોટો સાથેના મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આ બાળક ગુજરાતના કુંજાહ પાસેથી મળી આવ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકનો જે ફોટો અને માહિતી આપવામાં આવી […]

Continue Reading

બાળકોને ઉપાડી જતી ગેંગનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ પરંતુ આ વિડિયોની સત્યતા જાણો…

આ વિડિયો સ્ક્રિપ્ટેડ છે અને સંપૂર્ણ કાલ્પનિક છે. આ વિડિયોને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં ગુજરાત સહિત દેશભરના તમામ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ-ચાર બુકાની ધારી શખ્સો દ્વારા બોરીમાં બાળકોને ભરી જંગલની વચ્ચે લઈ જવામાં આવી રહ્યા છે અને કિડનેપ કરવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા કોરોનાના 125 દર્દીઓની કીડની નીકાળીને હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharatbhai Hirpara નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરા દેશ બદલ રહા હૈ નયા ભારત. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખેલું છે કે, સ્વસ્થ માણસને કોરોના દર્દી બતાવીને અત્યાર સુધીમાં 125 લોકોની કિડની નીકાળીને હત્યા કરનાર ડૉ. દેવેન્દ્ર […]

Continue Reading