જાણો ખેડા ખાતે ગરબામાં મસ્જિદ પરથી કરવામાં આવેલા પથ્થરમારાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા થાંભલા સાથે યુવકોને બાંધીને માર મારવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ખેડા ખાતે ગરબામાં મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો કરનારા આરોપીઓને માર મારી રહેલી પોલીસનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું […]

Continue Reading

શું ખરેખર વડતાલ સ્વામિનારાયણ મંદિર 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ દેશમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે-સાથે ગુજરાતમાં પણ કોરોના કેસમાં અધધ વધારો જોવા મળી રહ્યો છે, તેની સથા સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ […]

Continue Reading

શું ખરેખર સુરતમાં બાઈક લઈને બહાર નીકળવા પર મનાઈ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Haresh Borad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સિઘ્ઘાઁથ નગર સિમાડા ગામ સુરત ના નીયમ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading