શું ખરેખર રાહુલ ગાંધી સાથે દેખાતી યુવતી અને JMIU માં પ્રદર્શન કરી રહેલી વિદ્યાર્થીની બંને એક જ છે…? જાણો શું છે સત્ય…
અમિત કુમાર સોની હિંદુ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, राहुल गांधी के साथ ये वही जिहादी है जो कल सुरक्षा बलों पर पथराव कर रहे दंगाई को बचा रही थी और भद्दी भद्दी गालिया दे रही थी, राहुल […]
Continue Reading