શું ખરેખર કેનેડાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તરીકે જગમીત સિંઘની વર્ણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…
Salim Mehtaji નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#જગમીત_સિંહજી ને #કેનેડા નાં #ઉપ_પ્રધાનમંત્રી બનવા પર હાર્દિક શુભકામનાઓ. દુનિયાના કોઈ પણ દેશનાં ઉપ પ્રધાનમંત્રી બનવા વારા પેહલા શીખ છે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]
Continue Reading