શું ખરેખર સાઉદી અરેબિયામાં 16 વર્ષની કિશોરી સાથે બળાત્કારના ગુનામાં આપેલી સજાનો આ વિડિયો છે.? જાણો શું છે સત્ય..

Mukesh Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “A 16-year-old Girl was Raped and Murdered by 7 youths in Saudi Arabia, see their punishment  कोई अपील नहीं, कोई दलील नहीं” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો […]

Continue Reading