પ્રિતી ઝિંટા દ્વારા રોહિત શર્માને લઈ કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી… જાણો શું છે સત્ય….

પ્રીતિ ઝિંટાએ ટ્વિટ કરીને આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે મેં ક્યારેય આવું નિવેદન આપ્યું નથી. મારા નામે ખોટુ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કિંગ્સ ઈલેવન પંજાબની માલિક પ્રીતિ ઝિંટાના નામે એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

જય શાહનો યુએઈના મંત્રી સાથેનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

જય શાહ વર્ષ 2021ના આઈપીએલના આયોજનને લઈ યુએઈના સંસ્કૃતિ, યુવા અને સામાજિક વિકાસ મંત્રાલય ખાલિદ અલ ઝરૂની અને શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા હતા. તેમના ભાગીદારને મળ્યા હોવાની કે તેઓ ભાગીદારીમાં વેપાર કરતા હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે […]

Continue Reading

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન જય શ્રી રામ ગીત વગાડવામાં આવ્યું ન હતું, આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો ડિજીટલ એડિટ કરવામાં આવ્યો છે. તેમાં જય શ્રી રામ ગીત વાગતું નથી. આ વીડિયો જૂનો છે. હાલમાં જ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ રમાઈ હતી. તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે ડીજે એ ગીત “ભારત કા બચ્ચા બચા જય જય […]

Continue Reading

શું ખરેખર વિરાટ કોહલી ગંભીર સાથેના ઝગડા બાદ અનુષ્કા સાથે મંદિર પહોચ્યો હતો…? જાણો શું છે સત્ય….

વિરાટ કોહલીનો આ વીડિયો દિલ્હીના મંદિરનો નહીં પરંતુ ઉજ્જૈનના મહાકાળ મંદિરનો છે. હાલમાં દિલ્હીમાં દર્શન કરવા ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન પહેલી મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ ખતમ થયા બાદ ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક સાથે મેદાન પર થયેલા ઝઘડાના કારણે વિરાટ કોહલી સતત […]

Continue Reading

IPL મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા નથી લાગ્યા. જાણો શું છે સત્ય….

આ વિડિયો 2019નો જયપુર સ્ટેડિયમ નો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ક્રિકેટ સ્ટેડિયમમાં બેસેલા લોકોને ચોકિદાર ચોર હૈ કહેતા સાંભળી શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આઈપીએલ મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસના કારણે IPL 2020 બંધ રહેશે…? જાણો શું છે સત્ય..

મોટાભાઈ બેફામ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઈરસ ને કારણે IP;-2020 બંધ રહેશે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 329 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading