શું ખરેખર 2019ના ભારતના બજેટ કરતા મંદિરની આવક 325 ગણી વધારે છે…? જાણો શું છે સત્ય……
પાટીદાર ન્યુઝ Everyday Patidar News નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ મુકવામાં આવ્યુ હતું. “જૂઓ દેશની આર્થિક દુર્દશા આ પોષ્ટને વધુમાં વધુ શેર કરો આ પૈસા શિક્ષણ માટે ઉપયોગી થવા જોઈએ”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ પોતાના મંતવ્યો […]
Continue Reading