જાણો તાજેતરમાં ફરકાવતી સમયે અટકી ગયેલા તિરંગાને પક્ષીએ ખોલ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ફરકાવવામાં આવી રહેલા તિરંગાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કેરળ ખાતે ફરકાવવામાં આવેલો તિરંગો ફસાઈ જતાં એક પક્ષી દ્વારા તેને ખોલવામાં આવ્યો તેનો  આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

ઈઝરાયેલના હુમલાથી બચવા પેલેસ્ટિનિયનોએ ભારતીય ધ્વજનો ઉપયોગ કર્યો હોવાનો આ દાવો નકલી છે…. જાણો શું છે સત્ય….

વર્ષ 2023 અરબીન વોકનો એક અસંબંધિત વીડિયો ઇઝરાયલી હુમલાઓથી પોતાને બચાવવા માટે ભારતીય ધ્વજનો ઉપયોગ કરીને પેલેસ્ટિનિયનોના ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયેલ ગાઝા પર હુમલો કરે છે કારણ કે નાગરિકો 1 મિલિયન ખાલી કરાવવાના ઓર્ડરથી ભાગી જાય છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં […]

Continue Reading

Karnataka: શિમોગાની સરકારી કોલેજમાં ત્રિરંગો હટાવી ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી…

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા હિજાબ પહેરવાનો મામલો ગરમાયો છે. હિજાબ વિવાદને કારણે મંગળવારે રાજ્યના વિવિધ શહેરોમાં હિંસા પણ શરૂ થઈ હતી. શિમોગા શહેરની સરકારી કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ પોલ પર ભગવો ધ્વજ ફરકાવતા હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિદ્યાર્થીઓએ કોલેજમાં ત્રિરંગો ઝંડો ઉતારીને ભગવો […]

Continue Reading