શું ખરેખર કોરોનાની પરિસ્થિતીને લઈ RMC દ્વારા રાજકોટને રેડ એલર્ટ જાહેર કરાયુ…? જાણો શું છે સત્ય…

Rindbloch Afzal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “રેડ એલર્ટ રાજકોટ તાજા સમાચાર રાજકોટ રેડ એલર્ટ પર છે. કટોકટી ન આવે ત્યાં સુધી કૃપા કરીને બહાર ન જશો.કોવિડ 19 કેસ નિયંત્રણ બહાર છે. રાજકોટ હવે ગુજરાતનું હોટસ્પોટ છે. શહેરના તમામ સ્મશાનમાં 8 થી 12 ક્લાકની પ્રતીક્ષા છે. […]

Continue Reading

કોરોના વાયરસના લોકડાઉનને લઈ ICMR નામે ખોટો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…

C.r. Paatil  નામના ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન હોય કે ના હોય : આવનારા છ મહિના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સૂચવેલી આટલી કાળજી તો લેવી જ જોઇએ. 1. બે વર્ષ સુધી કોઇપણ વિદેશ પ્રવાસ ના […]

Continue Reading

શું ખરેખર જો લોકડાઉન ન કર્યુ હોત તો 8.2 લાખ કેસ ભારતમાં હોવાનું ICMRના રિસર્ચમાં સામે આવ્યુ..? જાણો શું છે સત્ય…

Prakash Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 એપ્રિલ 2020ના સાયબર યોદ્ધા ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “લૉકડાઉન ન કરાયું હોત તો ભારતની ઈટાલી જેવી થઈ હોત હાલત આઠ લાખ કેસની હતી શક્યતા ICMR રિસર્ચના અહેવાલમાં કરાયો દાવો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 728 લોકોએ તેમના […]

Continue Reading