વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં રોહિત શર્માનો કેચ છુટી ગયો હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

રોહિત શર્માનો કેચ છોડવામાં આવ્યો ન હતો. ઓસ્ટ્રિલયન ફિલ્ડર હેડ દ્વારા આ કેચને સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. જમીન પર બોલ પડી ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાલ પર સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડની જીત માટે RSS ના મુખ્ય મથક પર યોજાયો હવન…? જાણો સત્ય…

Sanjay Gadhia  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 15 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, સોશિયલ મીડિયા માં મારી એટલે કે સંજય ગઢીયા ની દરેક પોસ્ટ માં નરેન્દ્ર મોદી ભાજપ કે RSS ને અંગ્રેજો નાં એજન્ટ અંગ્રેજો નાં દલાલ અંગ્રેજો નાં બાતમીદાર અંગ્રેજો નાં ખુશામતખોરો જેવા શબ્દો […]

Continue Reading