જાણો તાજેતરમાં હોંગકોંગ ખાતે આવેલા ભયાનક વાવાઝોડાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક વાવાઝોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભયાનક વાવાઝોડાનો આ વીડિયો તાજેતરમાં હોંગકોંગ ખાતે આવેલા વાવાઝોડાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક વાવાઝોડાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં […]

Continue Reading

હોંગકોંગમાં બનેલી ઘટનાનો જૂનો વીડિયો ચીનમાં કોરોના વાયરસના નામે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

Saurastra Samachar‎ નામના ફેસબુક પેજ દ્વારા 16 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના ચાઇનમાં શુ થયું જુઓ વિડિઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનનો છે. જ્યાં કોરોના વાયરસને પગલે આવી સ્થિતિ સર્જાઈ છે. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ભાજપના નેતાનો છે…? જાણો શું છે સત્ય….

‎ Dhanji Patidar  નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો….જોવો BJP ના નેતા હવે બેંગકોક માં ભરપૂર વિકાસ કરી રહ્યા છે…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો બેંગકોક ખાતે દારુ પીને મોજ કરી રહેલા ભાજપના […]

Continue Reading

શું ખરેખર હોંગકોંગમાં સાંસદોને લોકો દ્વારા સંસદની અંદર મારમારવામાં આવ્યો.? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 361 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 16 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 449 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading