ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા 53000 કરોડ રૂપિયાના નિવેદનને માત્ર 53 કરોડ રૂપિયાનું ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યું છે….? જાણો શું છે સત્ય…
Jayul Surti નામના ફેસબુક યુઝર દ્વારા 31 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોટા ભાઈ કહે છે 53 કરોડ રૂપિયા 41 કરોડ લોકોના ખાતાં માં નાખ્યાં તો દરેક ના ખાતામાં માત્ર 1.29 રૂપિયા આપ્યા સરકારે કે પછી આમાં પણ ફેકમ ફેક છે. આ પોસ્ટમાં […]
Continue Reading