જાણો હિંમતનગર-વિજાપુર હાઈવે પર ગાબડું પડ્યું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પુલ પર પડેલા ગાબડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને લીધે હિંમતનગરથી વિજાપુર હાઈવે પર આવેલા પુલ પર ગાબડું પડતાં આ પુલ અર-જવર માટે બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો ભાજપની રેલીમાં ‘SC-ST મુર્દાબાદ’ના નારા લાગ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંમતનગર ખાતે ભાજપની રેલીમાં ‘SC-ST મુર્દાબાદ’ની નારેબાજી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપની રેલીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો હોવાની વાત અફવા… જાણો શું છે સત્ય…

Abtak Media નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાબરકાંઠા : ઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો, વીડીયો વાઇરલ #Sabarkantha #Hinmantnagar #Idar #Tiger. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને […]

Continue Reading