શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂનો દીકરો છે ઈઝરાયલ આર્મીમાં…? જાણો સત્ય…

‎ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર ‎નામના ફેસબુક ગ્રુપ દ્વારા 16 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, यह फर्क है हमारे देश के राजनेताओं और इज़राइल के राजनेताओं के बिच।??????. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 73 લોકોએ લાઈક કરી હતી. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading