શું ખરેખર આ તેલ લગાવવાથી એક અઠવાડિયામાં વાળ થશે 3 થી 4 ઈંચ લાંબા…? જાણો શું છે સત્ય…

‎Viraltoo નામના એક ફેસબુક પેજ દ્વારા  5 મે, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, રાત્રે આ તેલ વાળમાં લગાવવાથી અઠવાડિયા માં 3-4 ઇંચ વાળ લાંબા થઈ જશે… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 746 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 22 લોકો દ્વારા તેના પર પ્રતિક્રિયા આપવામાં આવી […]

Continue Reading