શું ખરેખર એબીપી અસ્મિતા દ્વારા બ્રેકિંગ પ્લેટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
ત્રિકમ કેશરી નામના ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર,2019 ના રોજ આપડો અડ્ડો નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ટીવી વાળા થી પણ ભૂલ થય જાય કારણ કે એ લોકો ઇંગ્લિશ મિડિયમ માં ભણેલાં હોય શકે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતી ન્યૂઝ […]
Continue Reading