શું ખરેખર પૌત્રીને ખબર ન હતી કે તેના દાદી વૃધ્ધાશ્રમમાં રહેવા ગયા છે, તેના માતા-પિતાએ ખોટી બોલ્યુ હતુ…?
Gujarati bol balaનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, પોસ્ટમાં એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, અને જેમાં લખવામાં આવ્યુ હતુ કે,‘રૂંવાડા ઊભા કરે એવી ઘટના 14 વર્ષની દીકરી એની સ્કૂલ-ટ્રીપમાં વૃધ્ધાશ્રમ ગઈ અને એને ત્યાં એના દાદી મળ્યા, (માતા-પિતાએ એવું કહ્યું હતું કે એ કોઈ સગાને ત્યાં […]
Continue Reading