શું ખરેખર જીઈબી દ્વારા લાઈટબિલમાં કરવામાં આવી રહી છે ઉઘાડી લૂટ…? જાણો સત્ય

Mukesh Chaudhari  નામના એક ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2018 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ હરામ ખોરો જી.બી.વારા બધાથી મોટા ચોર લાગે છે… જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જીઈબી દ્વારા દર 2 મહિને બિલ આપવામાં આવે છે જેને પરિણામે […]

Continue Reading