પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગુજરાતના રાજકારણમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દિધુ અને ગુજરાતને તેના 17માં મુખ્યમંત્રી રૂપમાં ભૂપેન્દ્ર પટેલ પ્રાપ્ત થયા હતા.  આ વચ્ચે પૂર્વમુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિજય રૂપાણી તેમની કાર પર લાગેલી લાલલાઈટ દૂર કરી […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા કાળાધનની માંગણી કરતુ ટ્વિટ કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાહ મોદીજી વાહ માસ્ટર સ્ટ્રોક નરેન્દ્ર મોદી એ ભારત સરકાર પાસે માગણી કરી કે કાળા નાણા ની ફાઇલો સાર્વજનિક કરો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 91 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો […]

Continue Reading