જાણો હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો તાજેતરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું […]

Continue Reading

જાણો ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ AAP નેતા ગોપાલ ઈટાલિયાને માફી માંગવાનું કહી રહેલા યુવાનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે AAP નેતા ગોપાલ ઈટાલિયાને ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ માફી માંગવાનું કહી રહેલા ગુજરાતના એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની ફેસબુક પોસ્ટનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટનો એખ ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોપાલ ઈટાલિયાએ એવું કહ્યું […]

Continue Reading

શું ખરેખર ગોપાલ ઇટાલિયાનો આ ફોટો હાલનો દિલ્હીમાં જેલમાં ગયા તેનો છે…? જાણો શું છે સત્ય….

ગોપાલ ઇટાલિયાનો આ ફોટો હાલનો નહિં પરંતુ પાંચ મહિના જૂનો છે. હાલમાં દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી તેનો ફોટો નથી. આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે રાષ્ટ્રીય મહિલા આયોગે 9 ઓક્ટોબર, 2022ના રોજ વડાપ્રધાન મોદી અને મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને 13 ઓક્ટોબર, 2022ના રોજ બપોરે 12.30 વાગ્યે કમિશન સમક્ષ […]

Continue Reading