શું ખરેખર યુગાન્ડાના રાજા હાલમાં અમદાવાદ આવ્યા ત્યારનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…..
Deep Choksi નામના ફેસબુક યુઝર દ્વારા MOJ-MASTI-MAJA NU “VADODARA” નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “યુગાન્ડા ના રાજા આજે અમદાવાદ એરપોર્ટ ઉપર સોનાની ચંપલ અને આખા શરીરે સોનુ પહેરી ને આવ્યા જુઓ વિડિઓ,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 94 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, […]
Continue Reading