45 દિવસમાં કેન્સર મટાડી દેવાની દવા મળી આવી હોવાની દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં કેન્સરના ઉપચારને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગંગાનગર ગામમાં 45 દિવસમાં ચોથા સ્ટેજનું કેન્સર મટાળી દેવામાં આવે છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર ડાન્સ કરી રહેલા મહિલા ગંગાનગર જિલ્લાના ક્લેકટર છે…? જાણો શું છે સત્ય….

રાજસ્થાની લોકનૃત્ય કરતી એક મહિલાનો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નૃત્ય કરી રહેલી આ મહિલા રાજસ્થાન સ્થિત ગંગાનગર જિલ્લાની કલેક્ટર રૂક્મિણી રિયાર છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયોમાં ડાન્સ કરી રહેલી મહિલા ગંગાનગર જિલ્લાની કલેક્ટર […]

Continue Reading