શું ખરેખર ત્રણ મહિના માટે સરકાર દ્વારા ફ્રી રિચાર્જની ઓફર આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા થકી ઠગો દ્વારા લોકોને છેતરવાના ઘણા કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે. ત્યારે તહેવાર સમયે સોશિયલ મીડિયામાં લોકોને છેતરવા માટે ફ્રી રિચાર્જના નામે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા હોય છે. હાલમાં એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા 3 મહિના માટે એરટેલ, જીઓ અને વીઆઈના યુઝર્સ માટે […]

Continue Reading

શું ખરેખર ગુજરાત ટાઈટન્સની જીત પર લોકોને ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….

છેલ્લા 70 દિવસથી ચાલી રહેલી ક્રિકેટની સૌથી ટૂર્નામેન્ટ આઈપીએલના ફાઈનલમાં રવિવારે ગુજરાતની ટીમે રાજસ્થાનને હરાવી અને ટ્રોફી પોતાના નામે કરી છે. ત્યારબાદ સોમવાર સવારથી એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “*Tata IPL* ऑफर *Gujarat Titans* को फाइनल जितने की ख़ुशी में *टाटा* दे रहा है सभी भारतीय यूजर […]

Continue Reading