શું ખરેખર પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા ઈવીએમ પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎ Padhiyar Shambhu  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, चुनाव आयोगने बताया EVM घोटाले से मोदी चुनाव जीता ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 39 લોકોએ લાઈક કરી હતી. તેમજ 432 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું […]

Continue Reading