જાણો ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જઈ રહેલી ફટાકડા ભરેલી ટ્રકમાં ઉન્નાવ ખાતે આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. […]

Continue Reading

શું ખરેખર બેટરી વાળી બાઈકના કારણે થયેલા અકસ્માતના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં ટૂ-વ્હિલરને આગના કારણે ફાટતો દર્શાવતો એક વિડિયો ઘણા સોશિયલ મિડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે જે શેર દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ટૂ-વ્હિલર તે બેટરીવાળી બાઈક છે જેમાં આગ બેટરી ફાટવાના કારણે લાગી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

Fake News! ચીને પાકિસ્તાનના ઈશારે ભારતને ઝેરી ફટાકડા મોકલ્યા તે સંદેશ ખોટો છે….

જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ ફટાકડા વિશે મેસેજ સોશિયલ મિડિયામાં આવવા લાગ્યા છે. આવા જ વાયરલ સંદેશમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચીને પાકિસ્તાનના કહેવા પર ભારતમાં ફટાકડા મોકલ્યા હતા. જેમાં ઝેરી વાયુઓ હતા જે અસ્થમા અને આંખના રોગોનું કારણ બની શકે છે.” ફેક્ટ […]

Continue Reading