શું ખરેખર પાકિસ્તાનમાં પણ ભારતની જીતની ઉજવણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતને લઈ પાકિસ્તાનમાં ઉજવણીનો નહીં પરંતુ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો છે.  ભારતે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીત મેળવી હતી. દરમિયાન સમગ્ર દેશમાં વસવાટ કરતા ભારતીય ખુશ થયા હતા. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવતા લોકોને જોઈ શકાય છે અને મોટી સ્ક્રિન પર ભારતની ટીમના […]

Continue Reading

વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં રોહિત શર્માનો કેચ છુટી ગયો હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

રોહિત શર્માનો કેચ છોડવામાં આવ્યો ન હતો. ઓસ્ટ્રિલયન ફિલ્ડર હેડ દ્વારા આ કેચને સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. જમીન પર બોલ પડી ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાલ પર સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. […]

Continue Reading

વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં વોર્નર સામે જય શ્રી રામના નારા નથી લગાવવામાં આવ્યા…  જાણો શું છે સત્ય….

આ વીડિયો ફાઇનલ મેચ દરમિયાનનો નથી. પરંતુ પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાની લિંગ મેચ દરમિયાનનો છે. તેમજ આ વીડિયોમાં ઓડિયોને ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. ગત રવિવારના ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023નો ફાઈનલ મેચ રમાયો હતો. જે મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. જે બાદ એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ પર રહેલા વોર્નરને […]

Continue Reading