જાણો તાજેતરમાં રાજસ્થાનના ચુરુ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયેલા IAFના જગુઆર ફાઈટર જેટના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રેશ થયેલા IAFના ફાઈટર પ્લેનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં રાજસ્થાનના ચુરુ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયેલા IAFના જગુઆર ફાઈટર પ્લેનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ક્રેશ થયેલા IAFના ફાઈટર […]

Continue Reading

શું ખરેખર પહેલગામ હુમલા બાદ જામનગરમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેસ થયુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમા પહેલગામ હુમલા બાદનો નહીં પરંતુ ગત મહિનાની શરૂઆતમાં થયેલા પ્લેન ક્રેસનો વીડિયો છે. હાલમાં કોઈ ભારતીય ફાઈટર પ્લેન ક્રેસ થયુ નથી. 7 મે 2025ના ભારતીય સૈનિકો દ્વારા પાકિસ્તાનમાં 9 સ્થળોએ એર સ્ટ્રાઈક કરી અને પહેલગામ હુમલાનો બદલો લીધો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા […]

Continue Reading

રશિયન ફાઇટર જેટ યુક્રેનમાં ઉતર્યા હોવાના દાવા સાથે હવાઈ કવાયતનો જૂનો વિડિયો વાયરલ થયો…

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી સોશિયલ મિડિયા અપ્રસ્તુત અને જૂના વિડિયોથી ભરાઈ ગયું છે. સત્તાવાર સમાચાર આઉટ લેટસ કોઈપણ ચકાસણી વિના રશિયા-યુક્રેન યુદ્ધના વિડિયો અને ફોટા ફેલાવવા લાગ્યા. આકાશમાં ખાસ ડિઝાઈનમાં ઉડતા વિમાનનો વિડિયો શેર કરીને કહ્યું કે “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાનનો વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading