વર્ષ 2024નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારીક છે, જે 823 વર્ષમાં એકવાર આવે છે તે એક અફવા છે… જાણો શું છે સત્ય….
ફેબ્રુઆરી 2022એ ચમત્કારિક મહિનો નથી આ મેસેજ દર વર્ષે ફેબ્રુઆરી મહિનો નજીક આવતા વાયરલ થાય છે. અને પાંચ વર્ષથી સોશિયલ મિડિયામાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનો નજીક આવી રહ્યો છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફેબ્રુઆરી […]
Continue Reading