શું ખરેખર નીતા અંબાણી દ્વારા CAA અને NRC ના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…
Afzal Tarki નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નીતા અંબાણી ને જો મુસ્લિમો થી અને ઇસ્લામ ધર્મ થી આટલી નફરત છે માટે હું આજેજ રિલાયન્સ જિયો, રિલાયન્સ પેટ્રોલ, અને રિલાયન્સ મોલ, અને રિલાયન્સ ની તમામ પ્રોડક્ટ નો […]
Continue Reading