પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીના કરાયેલા વધારાનું જાણો શું છે સત્ય… 

પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ વધારો સહન કરશે, જેથી ગ્રાહકો પર કોઈ વધારાનો ખર્ચ ન થાય. કેન્દ્ર સરકારે 7 એપ્રિલના પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સેન્ટ્રલ એક્સાઇઝના અંડર સેક્રેટરી ધીરજ શર્માએ પણ આ અંગે નોટિસ જારી કરી […]

Continue Reading

જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયા હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતાં પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રુપિયાનો ઘટાડો થયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શિવરાજ સિંહ ચૌહાણનું દારૂ અંગેનું નિવેદન એડિટેડ અને નકલી છે…. જાણો શું છે સત્ય….

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરી કરવામાં આવી રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુખ્યમંત્રીએ એક્સાઇઝ સ્ટાફને ઉશ્કેર્યા અને કહ્યું કે લોકો એટલો દારૂ પીવળાવો કે તેઓ પીવે અને સૂઈ જાય.” આ વિડિયો પરથી લાગે છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યમાં […]

Continue Reading