શું ખરેખર 1818 માં બે આનાના સિક્કા પર હિન્દુ દેવી-દેવતાઓના ફોટો હતા…? જાણો શું છે સત્ય…
C P Sarvaiya નામના ફેસબુક યુઝર દ્વારા 9 નવેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શું તમે જાણો છો કે ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1818 માં બે અન્નાનો સિક્કો બહાર પાડ્યો હતો; અને તમે સિક્કાની બીજી બાજુ જોઈને આશ્ચર્ય પામશો. श्रीराम राम रणकर्कश राम राम […]
Continue Reading