શું ખરેખર બિહારમાં ભાજપના ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Yunusbhai Chhipa નામના ફેસબુક યુઝર દ્વારા 7 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 👉 બિહાર BJP MLA એ કરેલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પર કરેલ હૂમલો અને તેનો વડતો જવાબ ⤵️ ▶️बिहार के बीजेपी एमएलए ने किया डिस्ट्रिक्ट कलेक्टर પે हमला, और देखिए उसका रिएक्शन 💫. આ પોસ્ટમાં એવો દાવો […]
Continue Reading