શું ખરેખર યુપીમાં છેલ્લા બે મહિનામાં આ પ્રકારે ગુનાખોરી થઈ છે..? જાણો શું છે સત્ય…..
The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कौन कहता है #यूपी_में_क्राइम_ज्यादा_है? दो महीने में मात्र #729_मर्डर, #803_रेप, #799_लूट व #2682_किडनैपिंग ही हुये।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 250 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 107 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]
Continue Reading