શું ખરેખર અયોધ્યામાં 133 કરોડના ખર્ચે દીવા પ્રગટાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….
Amit Mecwan નામના ફેસબુક યુઝર દ્વારા 30 ઓક્ટોમ્બર,2019 ના રોજ જાગૃત નાગરિક મંચ ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અયોધ્યામાં 133 કરોડ ના ખર્ચે દીવો પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યા પછીની તસવીર .. નસળગેલા દીવા માંથી તેલ એકત્રીત કરતુ ભારતનું ભવિષ્ય ….આ બાળકી અે વિકાસ નુ […]
Continue Reading