વર્ષ 2016માં વિરપુરમાં સિંહ દ્વારા કરવામાં આવેલા મારણના વિડિયોને હાલનો ગણાવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

હાલ ગુજરાતના સોશિયલ મિડિયામાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એક 2 મિનિટનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, હાલમાં ગુજરાતના અમરેલી જિલ્લાના વિરપુર ગામમાં સિંહ દ્વારા પ્રવેશી અને પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ. જે વિડિયોમાં સિંહને ગામ લોકો દ્વારા બહાર કાઢવાના પ્રયત્નો કરતા જોવા મળી રહ્યા છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર લોનાવાલા-મુંબઈ હાઈ-વે પરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Ashvin Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોનાવાલા અને મુંબઈ પુના હાઈવે ઉપર મોટા ભાગે લીચી વેચાણ માટે આવી ગયછે જુઓ મુસલમાનો વેચાણ માટે શું કરી રહ્યા છે લીચી ખરીદી કરી ખાતા પેલા સો વાર વિચાર કરજો??? ગદ્દારો સાથે ભાઈચારો નહીં કરવો ….એકેય મુસ્લિમ સારો નથી […]

Continue Reading