શું ખરેખર ગુજરાતના દાહોદ ખાતે પોલીસ પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો વિજય થયો છે ત્યારે આ પરિણામો બાદ બંગાળમાં હિંસા ફાટી નીકળી હોવાના સમાચારોએ અને વીડિયોએ સોસિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે પોલીસ પર હુમલો કરતા લોકોનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાહોદ રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ રેલવે સ્ટેશન પર રેલવે […]

Continue Reading

રાજસ્થાનના બાંસવાડામાં વરસાદી પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો વીડિયો દાહોદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ખબર એક્સપ્રેસ નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #દાહોદ ધસમસતા પાણી માં ટ્રક તણાયો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ ખાતે વરસાદના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો છે. આ પોસ્ટને 54 લોકો […]

Continue Reading