શું ખરેખર બાબા રામદેવે જર્મનીમાં કરાવ્યું ઘૂંટણનું ઓપરેશન…? જાણો સત્ય

Manhar Jamil  નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, “યોગ કરવાથી માણસ કદી બીમાર નથી પડતો, હંમેશાં જવાન રહે છે અને 400 વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભોગવે છે.” – બાબા રામદેવ (બાબા રામદેવ – જે જર્મની જઈને એલોપેથીક સારવાર હેઠળ ઘુંટણોનું ઓપરેશન […]

Continue Reading