શું ખરેખર ઈઝરાયલ દ્વારા આ પ્રકારે રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય…
અમે ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 30 ઓકટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ છે ઈઝરાયેલ નું નવું Military Robot 🤖 @અમે ગુજરાતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈઝરાયલ દેશમાં આ પ્રકારનો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પોસ્ટને 4 લોકો દ્વારા […]
Continue Reading