શું ખરેખર સાંસદ સીઆર પાટીલ હાલમાં સીડી પરથી પડી ગયા…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂલાઈ 2022નો છે. હાલમાં સીઆર પાટીલ સીડી પરથી પડી ગયા હોવાની વાત તદ્દન ખોટી છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર 2025ના ગુજરાતના મુખ્યમંત્રી સરદાર પટેલનું સન્માન કરી અને નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સીડી પર પડી ગયા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ […]

Continue Reading

શું ખરેખર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભજન મંડળીને 5 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી….? જાણો શું છે સત્ય….

હાલમાં થોડા સમય પહેલા ગુજરાતના તમામ તલાટીઓને ગામની ભજન મંડળીની યાદી તૈયાર કરવા ફરમાન જાહેર કરવામાં આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિ વચ્ચે ઝી 24 ક્લાક ન્યુઝ ચેનલનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના દરેક ગામની ભજન મંડળીને દર મહિને 5000 રૂપિયા આપવાની સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રીની બદલી કર્યા બાદ તેમને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે.  આ વચ્ચે ટીવીનાઈન ગુજરાતીની કથિત ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટો સાથે લખવામાં આવ્યુ હતુ કે, “પેટ્રોલ-ડીઝલ ઉપરના તમામ ટેક્ષ હટાવ્યા પેટ્રોલ 72રૂ. ડીઝલ 68 રૂ. […]

Continue Reading