રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…
SK Karia નામના ફેસબુક યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વાહ રાહુલ ભૈ!! હિન્દુસ્તાન કા યુવા સિર્ફ હિન્દુસ્તાન કો હી નહીં દેશ કો બદલ શકતા હૈ… વાહ વાહ😊 આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીએ એવું […]
Continue Reading