બાળક ચોરી કરવાના આરોપસર મારમારવામાં આવેલા સાધુના વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાધુ બાળક ચોરી કરવા આવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. જેની પૃષ્ટિ મહેસાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક સાધુને ઘણા લોકોનું ટોળુ […]

Continue Reading

Fake News: જામનગરમાં બાળક ચોરની અફવાના નામે મહિલાઓને મારમારવામાં આવ્યો…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ મહિલા બાળક ચોરી કરવા આવી ન હતી. લોકોએ અફવા સમજીને આ મહિલાને મારમાર્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મિડિયામાં ગુજરાતના જૂદા-જૂદા સ્થળેથી બાળકો ઉઠાવવા વાળી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા સોશિયલ મિડિયામાં ફેલાઈ રહી છે. ત્યારે હાલમાં વધુ એક ઘટના જામનગરમાં બનવા પામી […]

Continue Reading