ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહેલા બાંગ્લાદેશી મુસ્લિમનો વીડિયો હિન્દુ તરીકે વાયરલ…

વીડિયોમાં દેખાતો વ્યક્તિ મુસ્લિમ છે. બાંગ્લાદેશમાં પોતાના ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહેલા એક મુસ્લિમ વ્યક્તિના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. રસ્તા પર બેસીને રડતા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને બાંગ્લાદેશની સ્થિતિ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર આ બાળકી સુરતથી મળી આવી છે અને હજુ પણ નથી મળી એના પરિવારને…? જાણો શું છે સત્ય…

‎‎Mehul Malaviya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 11 નવેમ્બર,2019   ના રોજ ખેડૂત પૂત્ર ગુજરાત (Khedut Putra Gujarat) નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો, આ છોકરી સુરત થી મળેલ છે. આને એટલો બધો શેર કરો કે, તેના માતા-પિતા મળી જાય… પ્લીઝ, આને દરેક સુધી પહોચાડજો… તમારો આભાર. […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો બાળક હાલમાં ગુમ થયેલ છે…? જાણો શું છે સત્ય…

‎Bharat Vashi‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #અજેય_રાવજીભાઈ કોટડીયા #ગામ_જુની_કાતર_આ#બાળક_આજે_૧૦.#વાગે_થી_ગુમ_થયેલ_છે_મારી#બે_હાથ_જોડી_ને_વિનંતી_છે_આ_પોસ્ટ_ને_બને#તેટલી_આગળ_મોકલો.mo. #લાલૂ_કોટડીયા9099205799.9913680090.9913030894..  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતો બાળક ગુમ થયેલ છે તો […]

Continue Reading