ઘોરાજી માંથી બાળક ચોર કરવા આવેલા શખ્સ પકડાયો હોવાનો ભ્રામક મેસેજ વાયરલ…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો યુવક મંદબુદ્ધીનો યુવાન છે. બાળક ઉઠાવવા આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં બાળકના કિડનેપિંગને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી મોટાભાગના મેસેજ ખોટો હોય છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. જે અનુસંધાને હાલમાં ફરી એક મેસેજ સોશિયલ મિડિયામાં […]

Continue Reading

બાળકોને ઉપાડી જતી ગેંગનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ પરંતુ આ વિડિયોની સત્યતા જાણો…

આ વિડિયો સ્ક્રિપ્ટેડ છે અને સંપૂર્ણ કાલ્પનિક છે. આ વિડિયોને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં ગુજરાત સહિત દેશભરના તમામ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ-ચાર બુકાની ધારી શખ્સો દ્વારા બોરીમાં બાળકોને ભરી જંગલની વચ્ચે લઈ જવામાં આવી રહ્યા છે અને કિડનેપ કરવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો […]

Continue Reading