શું ખરેખર ફોટોમાં દેખાતા બાળકનું બિહારના પૂરમાં થયું મોત…? જાણો શું છે સત્ય…
પકડી પાડયા નામના ફેસબુક પેજ દ્વારા 18 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #બિહારમાં આવેલા #ભયાનક પુરમાં અત્યાર સુધી ૭૧ બાળકોનાં મોત… બિહારના મુઝફ્ફરનગરના #શીતલપટૃી વિસ્તારના માત્ર ૩ વષૅના #બાળક અજુૅનના મોતની #હચમચાવી દે તેવી તસ્વીર.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]
Continue Reading