જાણો અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગમાંથી પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયર વિભાગના કર્મચારીઓનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

હેલિકોપ્ટરથી આગ પર પાણીનો છંટકાવ કરવાનો વીડિયો હાલમાં લાગેલી આગનો નથી… જાણો શું છે સત્ય….

વર્ષની શરૂઆતમાં કેલિફોર્નિયાના લોસ એન્જલ્સમાં ભયંકર આગ લાગી હતી. જેના કારણે કરોડો ડોલરનું નુકસાન થયુ હતુ. આ વચ્ચે ઘણા સાચા-ખોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે હેલિકોપ્ટરથી આગ પર પાણીનો છંટકાવ કરવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરવાનો […]

Continue Reading

કેલિફોર્નિયામાં લાગેલી આગ બાદ વાયરલ થઈ રહેલા પ્લેન ક્રેશના વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ થઈ રહેલા પ્લેન ક્રેશના વીડિયોને લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગ સાથે કોઈ સંબંધ નથી. જાન્યુઆરી 2024નો આ વીડિયો દક્ષિણ અમેરિકાના દેશ ચિલીનો છે. અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગની સમ્રગ વિશ્વમાં ચર્ચાઓ ચાલી રહી છે. હજારો લોકો વિસ્થાપિત થયા છે અને 12,000 થી વધુ ઇમારતોનો નાશ થયો છે. ફાયર વિભાગ આ આગને કાબુમાં લેવા […]

Continue Reading

વાયરલ વીડિયો કેલિફોર્નિયામાં આવેલા ભૂકંપનો નહીં પણ તાઈવાનમાં ભૂકંપનો છે.

આ ફૂટેજ એપ્રિલ 2024માં તાઈવાનના તાઈપેઈમાં આવેલા ભૂકંપ દરમિયાન લેવામાં આવ્યો હતો, કેલિફોર્નિયામાં તાજેતરનો ભૂકંપ નથી. 5 ડિસેમ્બર 2024ના રોજ ઉત્તરી કેલિફોર્નિયાના મોટા વિસ્તારને 7.0 તીવ્રતાના ભૂકંપથી હચમચાવી નાખ્યો હતો. ભૂકંપથી મોટા નુકસાન અથવા ઇજાના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. આ પછી, સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ વીડિયો સામે આવ્યા. આ પૈકી. એક વીડિયો જે અમે […]

Continue Reading

શું ખરેખર કેલિફોર્નિયામાં ભૂકંપ બાદ હાલમાં આવેલી સુનામીના દ્રશ્ય છે…? જાણો શું છે સત્ય….

અમેરિકાના નોર્થ કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 આંકવામાં આવી હતી. યુએસ વેધર સર્વિસે ભૂકંપ બાદ તરત જ સુનામીની ચેતવણી જારી કરી હતી. આ પૃષ્ટીભૂમિ વચ્ચે સુનામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

કેલિફોર્નિયાના પાંચ વર્ષ જૂના આગના ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટો હાલમાં હવાઈમાં લાગેલી આગનો ફોટો નથી. આ ફોટો વર્ષ 2018માં કેલિફોર્નિયામાં લાગેલી આગનો ફોટો છે.  અમેરિકાના હવાઈમાં હાલમાં વિકરાળ આગ લાગી હતી જેની સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં ઝાડ સિવાય સમગ્ર વસ્તુઓ આગની ઝપેટમાં આવેલી જોઈ શકાય છે. આ ફોટોને શેર […]

Continue Reading

કેલિફોર્નિયામાં 900 ડોલર હેઠળની ચોરીને કાયદેસર બનાવવામાં આવી નથી…જાણો શું છે સત્ય…

Prop 47, જે 2014 માં કાયદો બન્યો હતો, અમુક ચોરી અને ડ્રગ રાખવાના ગુનાઓને ગુનાથી લઈને દુષ્કર્મ સુધી ફરીથી વર્ગીકૃત કરે છે. 900 ડોલરથી ઓછી કિંમતની મિલકતના ચોરીના ગુનામાં કાઉન્ટી જેલમાં છ મહિના સુધીની સજાને પાત્ર છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ મોલ માંથી ચોરી કરી અને મોલમાંથી ભાગતો […]

Continue Reading

ઈંગ્લેન્ડ ખાતે વર્ષ 2018 માં સર્જાયેલા ‘ફાયર ટોર્નેડો’નો ફોટો અમેરિકાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Khabar Gujaratni નામના ફેસબુક પેજ દ્વારા 19 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમેરિકામાં જોવા મળ્યું આગનું ભયંકર વાવાઝોડું, ઇતિહાસમાં પહેલીવાર આને લઇને ચેતવણી અમેરિકાના જંગલોમાં આગ લાગી છે. આના કારણે એક આગનું તોફાન હાલમાં જ જોવા મળ્યું. આ દ્રશ્ય ઘણું જ દુર્લભ હોય […]

Continue Reading

શું ખરેખર 10214 કિમિનું અંતર કાપતી ટ્રેન ચીન થી વર્ષ 2018માં શરૂ થઈ છે..? જાણો શું છે સત્ય…

TV Report – टीवी रिपोर्ट નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“इस वीडियो मे एक *मालगाड़ी* दिखाई गई है l यह ट्रेन *चीन* से चलती है , और *कजाकिस्तान, रूस, बेलारूस , पोलैंड* होते हुये *10214* किलोमीटर का सफर तय करके *जर्मनी* पहुँचती है , और फिर जर्मनी […]

Continue Reading