નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે શું કહ્યું…! જાણો સત્ય શું છે…
VIPUL PATEL નામના એક ફેસબુક યુઝર દ્વારા “જો તમે ગુજરાતી છો તો આ ગ્નુપ માં જોડાઓ જોઈએ ફેસબુક માં કેટલા ગુજરાતી છે” એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં એક સમાચાર પત્રના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે, “બુલેટ ટ્રેનમાં કોઈ બેસશે નહીં પણ દુનિયાને દેખાડવા આવું કરવું પડે : નરેન્દ્ર મોદી” આ પોસ્ટ પર […]
Continue Reading