શું ખરેખર વીડિયોમાં દેખાતી ફ્લાઈટ બ્રિટીશ એરવેજની છે…? જાણો સત્ય

Hindu Prince Vijayvargiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ब्रिटिश एयरवेज की फ्लाइट का आनंद लीजिये। कहते है ना सुवर गंदगी में ही रहते है। यह उसका उद्धरण है। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 80 લોકોએ લાઈક કરી […]

Continue Reading