કોમેડિયન દિનેશ હિંગુનું નિધન થયુ હોવાની વાત તદ્દન અફવા છે… જાણો શું છે સત્ય….

વડોદરામાં રહેતી હિંગુએ પોતે વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેને જીવત છે અને તેમને સારૂ છે. બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કરી ચૂકેલા અને ખ્યાતનામ એક્ટર અને દિનેશ હિંગુના નિધનના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જૂદા-જૂદા સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દિનેશ હિંગુની તસવીર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોલિવુડના […]

Continue Reading

અભિનેત્રી વહીદા રહેમાન તરીકે બોલિવૂડ ગીત પર ડાન્સ કરતી એક મહિલાનો વીડિયો વાયરલ…

વાયરલ વીડિયોમાંની મહિલા સુનિલા અશોક છે, જે એક ભૂતપૂર્વ શિક્ષિકા અને પ્રખર ડાન્સર છે, અભિનેત્રી વહીદા રહેમાન નથી. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવ્યા બાદ પરફોર્મ કરી રહેલી બોલિવૂડ અભિનેત્રી વહીદા રહેમાનના નામે બોલિવૂડ ગીત ‘આજ ફિર જીને કા તમન્ના હૈ’ પર ડાન્સ કરતી એક વૃદ્ધ મહિલાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર જાવેદ હૈદર નામનો કલાકાર જીવન ગુજરાન માટે શાકભાજી વેચી રહ્યો છે…? જાણો શું છે સત્ય…

Gujaratimidday.com નામના ફેસબુક પેજ દ્વારા 29 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક આર્ટિકલ મૂકવામાં આવ્યો છે જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ‘ગુલામ‘માં આમિર ખાન સાથે કામ કરી ચૂકેલા જાવેદ હૈદર શાકભાજી વેચવા મજબૂર, વીડિયો વાયરલ… #JavedHyder #TikTokVideo #ViralVideo #CoronaVirusEffect #MidDayGujarati. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading

આ વીડિયો રિશી કપૂરના મોતની છેલ્લી રાતનો નથી… જાણો શું છે સત્ય…

‎‎Indian Police Press – Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Last clip of RISHI KAPOOR from hospital last night…. ૐ શાંતિ #indianpolicepress #gujaratpolice #ipp #Gujarati #fightaggaintscorona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો રિશી કપૂરનું મૃત્યુ થયું એની આગલી […]

Continue Reading