શું ખરેખર TMC ના કાર્યકર્તાઓએ નેતાજી સુભાષચંદ્ર બોઝના પૂતળા પર લગાવી કાળી શાહી …? જાણો સત્ય…
Suryaa Anjani નામના ફેસબુક યુઝર દ્વારા 16 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, पश्चिम बंगाल जेहादियों के लपेटे में है. भाजपा प्रत्याशी और नेताजी सुभाष चन्द्र बोस के पोते चंद्र बोस के घर के पास बने नेताजी की मूर्ति पर TMC के गुंडों ने कालिख […]
Continue Reading