બરાક ઓબામા દ્વારા મેલાનીયા ટ્રમ્પની ગીફ્ટ ફેકવામાં આવી તે ગિફ્ટ ડિજિટલી એડિટ કરેલી છે.
Dhanji Patidar Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મિત્રો….#મોદીના મિત્રનું ઘોર અપમાન….. આ વીડિયોમાં એવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે….કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને ગિફ્ટ આપે છે…જે ગિફ્ટ ઓબામા સ્વીકારવા ખાતર સ્વીકારી લે છે….અને પછી થોડાક આગળ જઈને એ ગિફ્ટને તેઓ ફેંકી […]
Continue Reading